शुक्रवार, 13 मई 2016

Vibrant Gujarat

"ગતીશીલ ગુજરાત" માં બેરોજગારો ની ગતી. એસ.ટી. માં ૬૨૬ જગ્યાઓ માટે માત્ર ૧૨.૮૮ લાખ અને એમા પણ એક જગ્યા માટે ૩૦૪૨૫ અરજીઓ કરવામાં આવી અને અરજીઓ કરવાવાળા માં પણ પી.એચ.ડી.,એલ.એલ.બી.,અને ડોકટર અને ગ્રેજયુઍટ જો ભણેલા ની આ હાલત હોય તો અભણો કયા જશે?અને એમા પણ પગારધોરણ તો પહેલા ૫વર્ષ માટે ફીક્ષ.
     કયા ગયા પેલા રસ્તે રખડતા ધોળીયાઓ ને ભેગા કરીને હજારો ની ડીશ ખવડાવી ને કરેલા  ધુણશે(વાંઈબ્રંટ)ગુજરાત  ના એમ.ઓ.યુ.   થી સ્થપાયેલા ઉધ્યોગો.ગુજરાત ની જનતા ના લાખો કરોડો રુપીયા માત્ર પોતાની પ્રસીધ્ધી માટે તાયફા રુપે વાપરવા એ પણ એક જાત નો ભ્રષ્ટાચારજ કહેવાય.ધુણશે ગુજરાત ના તાયફાઓ કરે હાલ વર્ષો થઈ ગયા ત્યારે એવુ કહેવાતુ કે આનાથી વીદેશી રોકાણ આવશે અને રાજય ના લાખો બેરોજગાર યુવાનો ને નોકરી મળશે.હાલ એમાના કયા ઉધ્યોગ સ્થપાયા અને કેટલાને રોજગારી મળી એના આંકડા હોય તો અહી લખજો.કયા સુધી પ્રજા ને છેતરશો?
     બેરોજગારી નો પ્રશ્ન એ તો વૈશ્વીકછે પણ કોઈ નેતા પોતાની પ્રજા ને આવા ખોટા સપના તો નથીજ બતાવતા બીજા રાજયો પણ બેરોજગારી હશે પણ એમને કયારેય આવા ખોટા તાયફાઓ કરી જનતાને ઉલ્લુ નથી બનાવી.

सौ- दीपक

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

लोकप्रिय पोस्ट