मंगलवार, 12 अप्रैल 2016

આઇસક્રીમ ખાવ પણ પહેલા આ વાંચો.

મોટી મોટી કંપનીઓ આકષૉક આઉટલેટ ખોલી લોકોને આકર્ષિત કરે છે. પણ તેના બનવા પાછળ ઘણી એવી વાતો છે કે જાણ્યા પછી તમે ચોક્કસ બજારુ આઈસ્ક્રીમ ખાવાનું ટાળશો.

થોડા દિવસ પહેલા રત્નાગિરી ના મીરજોળે માટે એમઆઇડીસી મા  એક કલાયંટને મળવા મારા સર સાથે અમે ગયા  હતા.

મારા કલાયંટે મને બીજા એક વ્યક્તિ ને મેળવ્યા. એ વ્યક્તિ મુંબઇ મા નીતનવા આઇસક્રીમ અલગ અલગ ફલેવસ મા બનાવી અને  આઇસક્રીમ બનાવતી તમામ જાણીતી કંપનીઓ ને વેચે છે.

હવે એ વ્યક્તિ ને મારા કલાયંટ સાથે આઉટલેટ શરૂ કરવુ હતુ. એ માટે એણે મને  અને મારા સર ને પ્રોજેક્ટ રીપોર્ટ બનાવવા માટે કહ્યુ.

એમણે જે કંઈ પણ વાત કરી તે સાંભળીને મને આઘાત લાગ્યો.

                                           તેમના કહેવા પ્રમાણે તેણે અનેક ફલેવસ ના આઇસક્રીમ બનાવી અન જુદી જુદી કંપનીઓ ને વેચ્યા છે. 

તેમણે કહ્યુ કે, " મે પેરુ અને ચોકલેટ આઇસક્રીમ ના ચાર ચાર ફલેવસ ના આઇસક્રીમ બનાવ્યા છે. જેને મારે કોઇ કંપની ને વેચવા નથી. આ ફલેવસ બધાને પસંદ પડસે. તો  આપણે આનો આઉટલેટ ખોલી ફાયદો ઉઠાવીશુ.

પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કર્યો, તેમા લાગતા રુપિયા અને બઘુ વીચાયૉ પછી મે એક સીધો સાદો પ્રશ્ર્ન પુછયો કે " સમજો કે આપણુ આઉટલેટ ન ચાલ્યું અને, લોકો ને તારી ફલેવસ ભાવી નહિ તો,
આ ફલેવસ ના આઇસક્રીમ બગડી જાય, તો તે નુકસાન કોણે ભરવાનુ??

"મારા મનમા ધણાજ પ્રશ્ર્નો હતા, વીજળી નો ખર્ચ, દુધ, કાચો  માલ ઇત્યાદિ. 

એ વ્યક્તિ એ કહયુ " તે ની ચિંતા ન કરો. ,તે આઇસક્રીમ કયારેય બગડશે નહિ.

આઠ દિવસ સુધી લાઇટ  નહી હોય તો પણ તે બગડશે  નહિ. "

          અમને આશ્ચર્ય થયુ  અમે પુછયુ દુધ હોય તો તે બગડેજ.              

❌એ વ્યક્તિ બોલ્યો   દુધ માથી આઇસક્રીમ બનવાના દિવસો ગયા.

અમે પુછયુ તો શેમાથી બનાવા છો આઇસક્રીમ?  

  ડાલડા ઘી માથી!    

                 શુ ડાલડા ઘી માથી?       

           એણે કહયુ હા.....

➡.એકાદ કંપની છોડીને બધાજ ડાલડા વાપરે છે  એટલે તે બધાને પોસાય છે

આજકાલ આઇસક્રીમ મા ટીપુ દુધ હોતુ નથી. ❌❌

ડાલડા ને  થોડી પ્રોસેસ કરીને તેમા ફલેવસ મીકસ કરે કે ખબર ના પડે કે ડાલડા છે.  

           એ સિવાય દુધ ના આઇસક્રીમ કરતા વધારે મુલાયમ હોય છે,

           ધણી વાર દુધના આઇસક્રીમ મા બરફ ની કણી જે આવે તે આમા ન આવે એટલે લોકો ને ભાવે છે.

બીજી વાત ડાલડા આઇસક્રીમ જીભ ઉપર આવતાજ ઓગળી જાય છે.ખુબજ ઠંડો અને લીસો હોવાને લીધે લોકો નકકી નથી કરી શકતા કે શુ છે. અને લોકોને આ પસંદ છે.  
                    તે ધણાજ ઉત્સાહ મા વાત કરીરહ્યાં હતો.

Now........ડાલડા આઇસક્રીમ ની વિશેષતા એ છે કે તે સામાન્ય તાપમાન મા પણ ઘણો સમય રહી શકે છે. તે બિલકુલ ખરાબ થતો નથી.

          આ થી ઉલટુ દુધના આઇસક્રીમ ને માટે ટેમ્પરેચર,મેન્ટેનન કરવુ પડે. દુધના આઇસક્રીમ માત્ર 10-12 દિવસ મા બગડી જાય છે. એટલે ખચૉ વધી જાય છે.

▶ ડાલડા આઇસક્રીમ ફ્રીઝ ની બહાર આખો વર્ષ રહે છે. તેની ફલેવસ પણ ખરાબ થતી નથી.
       ડાલડા આઇસક્રીમ માટે લાઇટ ખુબજ ઓછી લાગે છે.
      10 ડીગ્રી તાપમાન મા પણ આઇસક્રીમ નો ફીલ આવે.

        દૂધના આઇસક્રીમ માટે તાપમાન વધુ જોઈએ. એટલે દૂધનો આઇસક્રીમ મોંઘો પડે.
       એ સિવાય દુધ ના આઇસક્રીમ કરતા ડાલડા આઈસ્ક્રીમ માં કાચો માલ સસ્તો પડે.
     
       એ સીવાય દુધનુ રોજ નુ કલેકશન, તેને સાચવવા માટે ફ્રીજીંગ અને સાચવવાનો ખર્ચ.
      આ બધોજ વિચાર કરતા સમજાયુ કે લોકોને આ આઇસક્રીમ ખાવો પોસાય નહિ.
       ડાલડા આઇસક્રીમ મા ધણોજ પ્રોફિટ  margin છે.

એટલે આજકાલ આટલા પોશ આઇસક્રીમ આઉટલેટ ચાલે છે તે ડાલડા આઇસક્રીમ થી જ ચાલે છે.
        ડાલડા આઇસક્રીમ ઉત્પાદન મા એક ફાયદો એ છે કે એકજ પ્રોડક્શન યુનિટ ચાલુ હોય તો પણ પુરા ભારત દેશ મા ગમે ત્યા આઇસક્રીમ મોકલી શકાય છે

દુધના આઇસક્રીમ મા આ બેનિફિટ નથી. એના માટે બધેજ પ્રોડક્શન યુનિટ ચલાવવુ પડે.  
                           એ વ્યક્તિ ખુબજ આનંદ મા આવી ગયો તેણે બનાવેલા નવા આઇસક્રીમ ફલેવસ ટેસ્ટ કરાવ્યા
પણ એ પછી મને આઇસક્રીમ ખાવાની મજા જતી રહી.  

       માટે આઇસક્રીમ ખાતા પહેલા તેમા રહેલા ઇંગરેડિયન્ટ તપાસો તે મહત્વ નુ છે.- બજારુ -કંપની ના આઈસ્ક્રીમ ખાવા નું ટાળો.
બાકી તમારો નિર્ણય અને તમારુ આરોગ્ય તમારા હાથ મા છે.

ડો.શીવડે, કોલ્હાપુર.

( મૂળ મરાઠી પોસ્ટ
- ગ્રુપ માટે ગુજરાતી ટ્રાન્સલેશન - શ્રીમતી બીનાબેન કડેચા )

सोमवार, 11 अप्रैल 2016

गर्भपात करवाना गलत है, अगर इसे पढ़ कर आपके दिल की धड़कने बढ़ जाये तो शेयर अवश्य करे

गर्भपात करवाना गलत माना गया है,
कृपया इस लेख को अवश्य पढ़े और अगर इसे पढ़ कर आपके दिल की धड़कने बढ़ जाये तो शेयर अवश्य करे |
••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••
••••••••••••
अमेरिका में सन 1984 में एक सम्मेलन हुआ था - 'नेशनल राइट्सटू लाईफकन्वैन्शन'।
इस सम्मेलन के एक प्रतिनिधि ने डॉ॰ बर्नार्ड नेथेनसन के द्वारा गर्भपात की बनायी गयी एक अल्ट्रासाउण्ड फिल्म 'साइलेण्ट स्क्रीम' (गूँगी चीख) का जो विवरण दिया था, वह इस प्रकार है-
'गर्भ की वह मासूम बच्ची अभी 15 सप्ताह की थी व काफी चुस्त थी। हम उसे अपनी माँ की कोख मेँ खेलते, करवट बदलते व अंगूठा चूसते हुए देख रहे थे। उसके दिल की धड़कनों को भी हम देख पा रहे थे और वह उस समय 120 की साधारण गति से धड़क रहा था। सब कुछ बिलकुल सामान्य था; किन्तु जैसे ही पहले औजार (सक्सन पम्प)ने गर्भाशय की दीवार को छुआ, वह मासूम बच्ची डर से एकदम घूमकर सिकुड़ गयी और उसके दिल की धड़कन काफी बढ़गयी।
हालांकि अभी तक किसी औजार ने बच्ची को छुआ तक भी नहीं था, लेकिन उसे अनुभव हो गया था कि कोई चीज उसके आरामगाह,उसके सुरक्षित क्षेत्र पर हमला करने का प्रयत्न कररही है।
हम दहशत से भरे यह देख रहे थे कि किस तरह वह औजार उस नन्हीं-मुन्नी मासूम गुड़िया- सी बच्ची के टुकड़े-टुकड़े कर रहा था। पहले कमर,फिर पैर आदि के टुकड़े ऐसे काटे जा रहे थे जैसे वह जीवित प्राणी न होकर कोई गाजर-मूली हो और वह बच्ची दर्द से छटपटाती हुई, सिकुड़कर घूम-घूमकर तड़पती हुई इस हत्यारे औजार से बचने का प्रयत्न कर रही थी।
वह इस बुरी तरह डर गयी थी कि एक समय उसके दिल की धड़कन 200 तक पहुँच गयी! मैँने स्वंय अपनी आँखों से उसको अपना सिर पीछे झटकते व मुँह खोलकर चीखने का प्रयत्न करते हुए देखा, जिसे डॉ॰ नेथेनसन ने उचित ही 'गूँगी चीख' या 'मूक पुकार' कहा है। अंत मेँ हमने वह नृशंस वीभत्स दृश्य भी देखा, जब सँडसी उसकी खोपड़ी को तोड़ने के लिए तलाश रही थी और फिर दबाकर उस कठोर खोपड़ी को तोड़ रही थी क्योँकि सिर का वह भाग बगैर तोड़े सक्शन ट्यूब के माध्यम से बाहर नहीं निकाला जा सकता था।' हत्या के इस वीभत्स खेल को सम्पन्न करने में करीब पन्द्रह मिनट का समय लगा और इसके दर्दनाक दृश्य का अनुमान इससे अधिक और कैसे लगाया जा सकता है कि जिस डॉक्टर ने यह गर्भपात किया था और जिसने मात्र कौतूहलवश इसकी फिल्म बनवा ली थी।
उसने जब स्वयं इस फिल्म को देखा तो वह अपना क्लीनिक छोड़कर चला गया और फिर वापस नहीं आया ! —
आपका एक शेयर किसी अजन्मी बच्ची -लडकी की जान बचा सकता है!
"Save Girls "

लोकप्रिय पोस्ट